રસોઈ ખૂબ જ સ્વાદિષ્ટ બની હોય છે
પણ
ઘણીવાર
બીજાના કહેવાથી
મીઠુ મરચું નાખવાથી બધુ જ બગડે છે
સંબંધોમાં પણ આવું જ થાય છે...

-Vatsal Trivedi

Gujarati Thought by Vatsal Trivedi : 111775875

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now