સાથે રહેનારા અહીં છલકપટ કરે છે., પાસે રહેનારા પીઠ પર ઘા કરે છે.,મન મારું તરફડે છે છોડવા આ સંબધો.,પણ દિલ મારું નાદાન, મને દઈ દે છે દગો.

-Rekha Parmar

Gujarati Shayri by Rekha Detroja : 111775794
man patel 5 year ago

વાહ બહુ સરસ લખ્યું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now