થાય ના કોઈ ના ય પ્રેમ ની સરખામણી...
પછી ભલેને એ હોય, રાધા કે હોય રુક્મિણી..
એક એ કર્યો પ્રેમ અનહદ..
તો બીજી એ નિભાવી ફરજ, બેહદ...
એક એ મેળવ્યો ,શ્યામ ને તન થી...
તો બીજી એ મન થી....

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111775773

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now