તુ યાદ કરે કે ના કરે તારી ખુશી
તારી યાદમાં રહેવું તે મારી ખુશી

જોવું તારી કાગડોળે રાહ તારી
તુ આવે કે ના આવે તારી ખુશી
-ख्बती Liba

Gujarati Poem by Hemali : 111775730

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now