સુખ કયાં સોધી શકાય છે. કોઈક ના વહાલના સ્પર્શ થી…
મનગમતા વ્યક્તિ ના સાથ થી….
ક્યાંક ગમતા સ્થળે સમય પસાર કરવાથી…..
ખુલ્લી આંખ થી જોયેલ સપના સાચા પડવાથી…..
જેને કદાચ ક્યારેય નથી મળી શકવાના અને અચાનક એના મળવાથી…..
પ્રથમ વખત પોતાના બાળક ને પોતાના હાથ મા લેવાથી…..
સુખ એ કદાચ બહાર ક્યાંય નથી છતા સુખ ને આપણે નિરંતર શોધતા રહીયે છીએ…..અને છતાયે અજાણતાં આપણે સુખી છીએ…..