આખં ની રંગત તમે છો.. પે્મ ની તો સંગત તમે છો.. આવી એક પળ એવી?? હવે, તો બસ જિંદગી ની હરેક પળ મારી તો તમે જ છો....
કોઈ શુન્ય માંથી પહાડ સજૅ... કોઈ પહાડ માંથી મૂર્તિ સજૅ... તાકાત છે આ પ્રેમ ની જે લાગણીઓ ના દરિયામાં ભરતી અને ઓટ સજૅ
પે્મ ની આ વાતો છે, કયાં આપણી મુલકાતો છે, યાદોની આ વાતો છે, કલ્પના ઓની મુલાકાતો છે, સ્વપ્ના ઓનો સાથ છે, હકીકતો થી અજાણ છે, પે્મ ની આ વાતો છે. બસ, પે્મ ની આ વાતો છે......
કોઈના ન હોવા છતાં એનો અહેસાસ રહી જાય છે....
કોઈ ના વહી ગયા પછી પણ એનો આભાસ રહી જાય છે...
જિંદગી ની વિતી રહેલી દરેક ક્ષણો માં એનો પડઘો રહી જાય છે....
હેતલ. જોષી.. રાજકોટ