...#... જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ...#...
# સંગીતા બહલ...
કાયમ સાલસ નિતરતું સુંદર વદન,
અતૂટ શ્રદ્ધા ભર્યું અચલ અંતરમન...
અમિયલ આંખો,વાત્સલ્ય વરસાવતી,
નિજ મસ્તીમાં કાયમ એ મસ્ત રહેતી...
કોહના કાંગરે ખાનદાનીની ખુમારી,
એથીયે ઊંચેરી મૃદુ આચરણની અલગારી...
રહે સદા શિરે માઁ આશાપુરાના ચારેય હાથ,
અવસર આજનો અમૂલખ લાવે સદા ભોળોનાથ...
# માતૃભારતી પરીવાર વત્તી આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ... સંગીતાજી...
જય ભોળાનાથ...
હર હર મહાદેવ... હર...