એક બે દિવસ ના દેશ ભક્તો ને કહેવાનું છે કે ખાલી વરસના એક બે દિવસ માં દેશભક્તિ નો દેખાડો કરવા કરતાં જે મોંઘવારી, બેરોજગારી, ગરીબી, અને તાનાશાહી સરકાર દેશ ને વેચવા પર ઉતરી આવી છે એના માટેના પ્રયત્નો કરો થોડીવાર નાત જાત ધર્મ ને એક બાજુ મૂકીને આપડા દેશ માટે કાંઈક કરો આ બધા પરિબળો ને હટાવી ને સાચી દેશભક્તિને શક્તિ માં બદલવાની જરૂર છે ... મેરા ભારત આજ ભી મહાન હે ઓર કલ ભી મહાન રહેગા..
✍️