પરણિત મહિલા ને એક સેમિનાર માં સવાલ પૂછવામાં આવ્યો..
તમે તમારા પતિ ને લાસ્ટ
" I LOVE YOU '
ક્યારે કીધું હતું ..?
કોઈ એ કીધું આજે જ કીધું હતું..
કોઈ એ કીધું 2 દિવસ પહેલા...
કોઈ એ કીધું 10 દિવસ પહેલા
પાછા એક બેન તો એમ પણ કીધું 2 કલાક પહેલા જ..
પછી બધી મહિલા ને કહેવામાં
આવ્યું મોબાઇલ થી પોતાના પતિ ને msg કરો ...
I LOVE YOU
જેનો સરસ રિપ્લાય આવશે તેમને સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવશે
બધી મહિલા એ msg કરી દીધો ...
થોડા સમય પછી રિપ્લાય આવવાના ચાલુ થઇ ગયા જે આ પ્રમાણે હતા ...
૧. તારી તબિયત તો ઠીક છે ને
૨. ઘર નો ખર્ચ પાછો ખતમ થઇ ગયો કે શું ?
૩. તારે પિયર જવું છે કે ?
૪. લાગે છે આજે ક્રેઝી કાફે માં ઢોસા ખાવા જવું છે ?
૫. તારે શું કહેવું છે ? અર્થ ?
૬. તું સપના માં છે કે હું સપનું જોઉં છું ...??
૭. કિટ્ટી પાર્ટી માં કોઈ ની જ્વેલરી પસંદ આવી ગઈ છે ?
૮. ઓફીસ એક તો ટેન્શન બહુ છે અને તને રોમાન્સ સૂઝે છે ..?
9. કેટલી વાર કહ્યું છે સીરીઅલ બહુ નહિ જોવાની ..
૧૦. આજે પાછી ગાડી ઠોકી દીધી ?
ફાઈનલી જેને સરપ્રાઈઝ ગિફ્ટ મળ્યું એનો રિપ્લાય તો બહુ ખતરનાક હતો ....
૧. તમે કોણ બેન ..?
૨. રોન્ગ નંબર ...!!!
૩, હવે ઘર ભેગું થા ને સિબલી
🤪🤪🤪🤪