Gujarati Quote in Poem by writer jitu parmar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

👉અરે ! દોસ્ત, હકીકત માં થાશે ત્યારે સ્વતંત્ર ભારત....!!!🇮🇳✅

- ભૂલશે જાતિવાદ જ્યારે આ માનવી ,
- ભૂલશે નાત - જાત નાં આ ભેદભાવો અઢળક , ત્યારે 🧠🧕💂
         અરે ! દોસ્ત હકીકત માં થાશે સ્વતંત્ર ભારત....🤗🇮🇳✅

- જ્યારે એકતા બતાવશે એકસાથે આ માનવી,🤝👥
- ભૂલશે આભડસેટ નાં રિવાજો , ત્યારે😬

        અરે ! દોસ્ત હકીકત માં થાશે સ્વતંત્ર ભારત....🤗🇮🇳✅

- સમજશે આ માનવી જ્યારે કે ભગવાન એક છે ,🕉️✝️☪️
- ભૂલશે  જ્યારે ભગવાન નાં નામનાં વિવાદો, ત્યારે🤲🙏
         
       અરે ! દોસ્ત હકીકત માં થાશે  સ્વતંત્ર ભારત.....🤗🇮🇳✅

- સ્ત્રીઓ નાં સન્માન નાં પોકારે ,🙆😟
_ ક્રૂર ,દયાહીન, માનસીક,  બળાત્કાર જ્યારે બંધ થાશે , ત્યારે🙅👀
  
       અરે ! દોસ્ત હકીકત માં થાશે  સ્વતંત્ર ભારત.....🤗🇮🇳✅

                              - જીતુ પરમાર ( અમરેલી )
                               - ` મોહક ' ✍️

- हमें कोई जाति याद नहीं रहती , हमें तो एक ही जाति याद रहती है i am indian।✅🇮🇳🤗🤘( my thoughts)

- ऐसे विचारो होगे भारत में तभी कहलाएगा मेरा भारत महान।🇮🇳🤗 जय हिन्द, जय भारत,
* Happy independence day 🇮🇳

Gujarati Poem by writer jitu parmar : 111742077
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now