ઓલમ્પિક 2020
થયો ઇન્તઝાર વર્ષો નો પૂરો
થયો વરસાદ મેડલસ નો ટોક્યો મા
Olypnic મા થયું નામ રોશન ભારત નું
જીત્યા ગોલ્ડ, સિલ્વર ને બ્રોન્ઝ મેડલસ
નિરજે ભાલો ફેંકયો રાણા પ્રતાપ જેમ
પાર પાડ્યું નિશાન ગોલ્ડ મેડલ નું
છોકરાઓ હોકી રમ્યા રણમેદાન સમજી
દિકરી ઓ પણ લડી રાની લક્ષ્મી બાઈ જેમ
મીરા જી એ શાન આપવી સિલ્વર મેડલ જીતી
પી વી સિંધુ એ જીતી હારેલી બાઝી
જીતી લાવી બ્રોન્ઝ મેડલ ભારત માટૅ
પુનિયા,દહિયા એ છક્કાં છોડાવ્યા દુશ્મન ના
યાદગાર બન્યો ઓલીપમિક નો ત્યોહાર
વર્ષો બાદ નામ રોશન કરનાર
દરેક ભારતીય ખેલાડી ઓ ને દિલ થી સલામ
હિરેન વોરા
તા. 07/08/2021