Gujarati Quote in Poem by Bhakti Khatri

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પહેલો પ્રવાસ આ ધરતી પર મળ્યું જીવન,
જીવન માં કરેલા અનેક પુણ્યો થકી મળ્યો મનુષ્ય દેહ,
સમય સાથે ચાલતા રેહવું પડશે આ પ્રવાસમાં,
આ પ્રવાસમાં નિરંતર ચાલ્યા રેહવા થી મળશે જીવનનો આનંદ,
આ જીવન રૂપી પ્રવાસ માં મળશે ઘણા લોકો,
બધા પોતાના પ્રવાસ માં આગળ વધવા છે તત્પર,
નહિ કોઈ વિચારે બીજા માટે બસ વિચારશે પોતાના આનંદ માટે,
આ જીવન રૂપી પ્રવાસ માં અનેક તડકા છાંયડા આવશે,
બધી અડચણો થી મળશે કઈક ને કઈક શીખવા,
નહિ મળે માણવા આ પ્રવાસ વારંવાર,
આ પ્રવાસ આપણો એકલાનો છે
જેને આનંદમય અને દુઃખમય આપણે જ બનાવીએ છીએ......

Gujarati Poem by Bhakti Khatri : 111739585
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now