જેટલું અઘરું છે વિષય વગર નું લખવું એટલુ જ અઘરું છે જીવન માં સલાહ વગર જીવવું,
જેટલું આસાન છે વિષય મળવાથી લખવું એટલુ જ આસાન છે સલાહ અનુસરવાથી જીવન,
જેટલો જરૂરી છે પ્રતિભાવ લખવા માટે પ્રોત્સાહિત કરવા એટલું જ જરૂરી છે જીવન માં પ્રોત્સાહન કામયાબી મેળવવા,
જેટલું જરૂરી છે શબ્દ ભંડોળ નું જ્ઞાન લખવા માટે એટલુ જ જરૂરી છે જીવન માં સંસ્કાર આગળ વધવા માટે.........