ગુડ ઈવનિંગ વાહલા મિત્રો.
આપ સૌ ને જણાવતા આનંદ થાય છે કે કાલે મારી eBook " મન ની કવિતાઓ" પ્રકાશિત થઈ રહી છે.
આપનો સાથ અને સહકાર મળતો રહશે.
તમારા પ્રતિભાવો આપવાનું ભૂલતા નહિ.
કાલે મારા માટે આમ પણ થોડો ખાસ દિવસ છે.
કારણ કે કાલના દિવસે મારું આગમન આપ સૌ ને મળવા માટે થયું હતું.
જિંદગી પણ કેવી અજીબ છે સાહેબ.
દિવસો,મહિના, વરસો અને દસકા ક્યાં કપાઈ ગયા ખબર પણ ના પડી.