Gujarati Quote in Questions by Tinu Rathod _તમન્ના_

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પૈસા નાંખીને subscription લીધા પછી પણ જો એડ જોવી પડે તો. એ પૈસા ખર્ચેલા શું કામના ? મે 3 વર્ષનું subscription લીધુ છે. દિવસ 2 પહેલા એપ અપડેટ કરી હતી. એ પછી એડ બતાવવી શરુ થઈ ગઈ છે. શું માતૃભારતીને ફક્ત પૈસા સાથે જ મતલબ છે ? એકવાર પ્લાન લઈ લે પછી એમને કોઈ ફર્ક નથી પડતો !! પહેલા હતુ કે સાહિત્યની એપ છે તો કંઈ અલગ હશે આપણને સારુ સારુ વાંચવા મળશે. જેને લખવાનો શોખ છે એને લખવા મળશે. પણ અહી પણ વેપારીકરણ થાય છે. હું એવુ નથી કેહતી કે બધુ સાવ મફતમાં પિરસો. હું પણ જાણુ છુ કે અહી એપ પાછળ એમના પણ પૈસા ખર્ચાયા છે. અને એમનો હેતુ પણ નફો મેળવવાનો હોય. દરેક એપની જેમ અહીં પણ પબ્લિકની મરજી છે. અહીં પણ જેને વાંચવુ હોય એ પૈસા ખર્ચે. પણ પૈસા ખરચવા પછી પણ જો સંતોષકારક પરિણામ ના મળે તો દુઃખ થાય છે.

Gujarati Questions by Tinu Rathod _તમન્ના_ : 111737432
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now