Gujarati Quote in Whatsapp-Status by Bhanuben Prajapati

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સહયોગ જીવનસાથીનો જીવનમાં મલી જાય તો લગ્ન જીવન સફળ થઈ જાય.

ધંધામાં રહેલા પાર્ટનરનો સહયોગ મલી જાય તો, તો ધંધો સફળ થઈ જાય.

જો નોકરીના સ્થળે સાથી મિત્રોનો સહયોગ મલી જાય તો, નોકરી કરવી ખૂબ સરળ બની જાય.

સમાજમાં લોકોનો એકબીજા ને સહયોગ કરતા થઈ જાય તો,સમાજના ઉદભવતા તમામ સવાલોનો અંત આવી જાય.

સહયોગ એકબીજા કુટુંબ આપતા થઈ જાય તો,કુટુંબમાં ઉદભવતા તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જાય.

વડીલોને તેમના સંતાનોનો સહયોગ મલી જાય તો વડીલોનું ઘડપણ કાઢવું સરળ બની જાય.

સહયોગ સાથે સહકાર આપો.

આભાર

-Bhanuben Prajapati

Gujarati Whatsapp-Status by Bhanuben Prajapati : 111737118
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now