Gujarati Quote in Poem by javid

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વરસાદની હવે ચિંતા છોડી દો તમે,
બાળક સૂકામાં જ નાવ મૂકી રહ્યું હતું !

વર્ષો પછી નાનકડો માળો બાંધ્યો હતો,
તોફાનમાં તે જ ઝાડ તો તૂટી રહ્યું હતું.

-જાવીદ કરોડીયા
સાગર

Gujarati Poem by javid : 111736885
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now