ઘણી જીત બાકી છે
ઘણી હાર બાકી છ
આતો જિંદગી નો સાર
હજી તો આખી જિંદગી
બાકી છે
આતો એક પાનું હતું
વાંચતા તકલીફ ઘણી પડી
હજી તો આખી ચોપડી બાકી છે
આતો સમુંદર નો કિનારો મોટો
લાગે છે
હજુ તો સાગરનો ઊંડાણ માપવાનો બાકી છે
આતો અંધારી રાત છે હજુ તો
નિત્ય કહે દિવસે નો પ્રકાશ જોવાનો બાકી છે... ridj...