Gujarati Quote in Blog by Jay _fire_feelings_

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

@_fire_feelings_
💖💖💖
મને ખૂબ ગમે છે,, ખબર નય કેમ,, બસ ગમે છે,,
સતત મારામાં તું જ રમે છે, ખબર નય કેમ, બસ ગમે છે,,

ફુલ ચીઝ બટર વાળું વડાં પાઉં, હું નિહાળું છું, 'ને તું, મારી નજરથી જમે છે,,
એવાં સુંદર શમણાં સર્જન કરતાં એ વિચારો મને ગમે છે,,

જોતાં જ અશ્રુ તારી આંખમાં, મસ્તક મનોમન મનોહર ને નમે છે,,
એમ તો કઠણ છે, છતાં કરુણતા સાચવી રાખતું આ હ્યદય મને ગમે છે,,

તું ખુબ જ સુંદર છે શરીરે, છતાં સ્વભાવે નજર તારી નમે છે,,
હોય આહ્લાદક સ્વપ્ન જાણે કોઈ કુદરત નું, એમ છુપાયેલ તું મારાં મનએ છે,,
હાં મને ગમે છે, ખબર નય કેમ, બસ મને ગમે છે..!!!

Gujarati Blog by Jay _fire_feelings_ : 111736325
New bites

Good Night 🌃

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now