#ગુડ મોર્નિંગ#હાસ્ય😅😂🤣
એક વાર એક અંગ્રેજે રસ્તામાં પોલીસવાળાને પૂછ્યું :-will you please guide me the way to bus stand ?
પોલીસવાળાને કાંઈ ન સમજાયું એટલે અંગ્રેજે બીજા પોલીસવાળાને પૂછ્યું .
તેને પણ કાંઈ ન સમજાયું એટલે અંગ્રેજ ત્યાંથી ચાલ્યો ગયો. પછી પહેલા પોલીસે બીજા પોલીસને કહ્યું:- ભાઈ, માણસને અંગ્રેજીનું જ્ઞાન જરૂરી છે. ક્યારેક ઈમરજન્સીમાં કામ આવે.
તો બીજા પોલીસવાળાએ કહ્યું :—એને તો અંગ્રેજી આવડતી હતી તો પણ ક્યાં એને કામમાં આવી ?
🤔🤔🤔🤔😉😉😉😂😂