હસાવી જાય છે પલભર માં રડાવી જાય છે.
ખુશી અપાવી જાય છે નિરાશા પણ આપી જાય છે
પોતાના આપી જાય છે અને પોતાનાને પારકા બનાવી જાય છે.
ધનવાન બનાવે છે ક્યારેક રંક પણ બનાવી જાય છે.
પ્રેમ આપી જાય છે ક્યારેક બેવફાઈ પણ આપી જાય છે.
આ કોણ છે???
ખબર છે??
બીજું કોઈ નહિ દોસ્તો.
એક અનોખી આપણી" જિંદગી"
-Bhanuben Prajapati