https://youtu.be/rFyUvPMjOLc
Please Subscribe My YouTube Channel.
મજા આવશે...
મિત્રો સાથે ગીતો ગુનગુનાવતા જાઓ મજા આવશે,
પરિવાર સાથે ગીતા ગાતા જાઓ મજા આવશે.
ગીતો અને ગીતા ની મોજ મનાવતા જાઓ મજા આવશે,
સંગીત અને સંસ્કાર ની સફર જિંદગી માં માણતા જાઓ મજા આવશે.
સુખ દુઃખ ના સમયમાં ગીતો ને સાંભળતા જાઓ મજા આવશે,
જિંદગી માં ઝૂમતા અને ઝઝુમતા શીખી જાઓ મજા આવશે.
મિત્રો સાથે ગીતો ગુનગુનાવતા જાઓ મજા આવશે,
પરિવાર સાથે ગીતા ગાતા જાઓ મજા આવશે.
લેખક -
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
મો - 8128264039.
ઈમેલ - ronakjoshi226@gmail.com