#good morning#હાસ્ય😅😂🤣
#Electionspecial
કરસન કાકા મતદાન કરી બહાર આવ્યા ને પોલીન્ગ એજન્ટને પૂછ્યુ કે,
"તારી કાકી મતદાન કરી ગઈ?"
એજન્ટે લીસ્ટમાં ચેક કરી કહ્યુકે
"હા કરી ગયા".
કાકાએ ગળગળા અવાજે કહ્યુ "જલ્દી આવ્યો હોત તો મૂલાકાત થાત".
એજન્ટ : "કેમ, કાકી તમારી જોડે નથી રહેતા?
કાકા: "તેને દેવલોક થયે પંદર વરસ થઈ ગયાં, દરેક મતદાનમાં આવેછે, ને મતદાન કરી જાય છે. પણ મળતી નથી".🤑🤡😜