Gujarati Quote in Motivational by Writer Dhaval Raval

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આવડે છે* ?

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

સાથે રહેવાનું તો બધેથી સાંભળ્યું હતું !
પણ, કોઈનો સાથ નિભાવતા તમને આવડે છે ?

કરો છો, તમે લાંબી લાંબી વાતોને !
નાની વાત કરી, સમાધાન કરતાં આવડે છે ?

લખી લખીને, તમે કહ્યું;, એકલા રહેતા શીખી જાજો !
ક્યારેય આ વાતને, પોતાની પર કરી લેતા આવડે છે ?

સંબંધોમાં ઉંડાયમાં ગયા બાદ, ચુપ થઇ રહેજો !
શિખામણો આપી, પણ તમને વેદના રોકતા આવડે છે ?

અહીંયા કોઈને ક્યાં ખબર છે, કોની સાથે કેવું થાય !
પણ, *શું તમને કર્મોના ખેલને સમજતા આવડે છે* ?

દુનિયામાં બધું પામવાની કોશિશ કરીને બેસી ગયા !
શું, ભગવાનને પામવાની કોશિશ કરતા આવડે છે ?

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ધવલ રાવલ
TRUST ON GOD

Gujarati Motivational by Writer Dhaval Raval : 111731220
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now