ફક્ત એક જ વાર કોઈ નો હાથ પકડવા થી,
જો તેના અને તમારા જીવનમાં પ્રેમ નું પૂર આવી જાય...
ફક્ત એક જ વાર રૂબરૂ મળવા થી,
જો તેના લીધેલા શ્વાસને મહેસૂસ કરી શકો...
ફક્ત તેના સ્વર ના થોડા શબ્દો સાંભળવા થી,
જો કાન ને કોઈ મધુર ગીત સંભળાતું હોય...
ફક્ત પાંચ મિનિટ ના દીદાર કરવા થી,
જો તેનો ચહેરો કડકડાટ યાદ રહી ગયો હોય...
તો આ પ્રેમ જ છે...
એમાં કોઈ શંકા ને સ્થાન નથી...