#ગુડ મોર્નિંગ#હાસ્ય 😅😂🤣
*Gujju Dhamaal..Gujju Rocks👍🏻*
પાણી ઉકાળી ને પીવું...
અને લોહી ડાયરેક્ટ...
*- પત્ની મંડળ...*
🤣🤣🤣🤣🤣🤣🤣
લગ્ન પહેલા દુનિયા ફરી લેવી,
લગ્ન પછી દુનિયા ફરી જાય છે.
*- સ્વામી પરણેલાનંદ...*
🤣🤣🤣🤣🤣🤣🤣
*'લાઇફ' ને* સુધારવા માટે,
એક *'વાઇફ'* બસ છે...
પણ...
*'વાઇફ'ને* સુધારવા માટે,
*આખી 'લાઇફ'* પણ કમ છે...!!
*- સ્વામી શ્રી પતિ-ગયા-નંદ*
😂😂😂😂😂😂😂
પરફેક્ટ જોડી ફક્ત...
*ચમ્પલ મા જોવા મળે છે..!!*
બાકી બધી અંધશ્રદ્ધા છે...
🤣🤣🤣🤣🤣
*ભણાવે એને ૧૬૦૦૦ પગાર...*
*અને....*
ઊંઠાં ભણાવે એને ૧,૧૬૦૦૦ પગાર...*
🤣🤣🤣🤣🤣🤣🤣
મેં અમદાવાદ માં એક તકતી વાંચી. *"મારો કાગડો નરમ”*
મને ખબર નથી કે તેનો અર્થ શું છે પણ તેની નીચે લખ્યું હતું,
*Microsoft*
😂😂😂😂😂😂😂
પહેલાં ના જમાનામાં...
*બારમું પાસ* અને *નાપાસ*
એમ બે જ પ્રકારના પરિણામો આવતાં.
આ વખતે માર્કેટમાં નવું નીકળ્યું
*"બારમું બાયપાસ"*
😂😂😂😂😂😂😂
*બાળકોને સવાલ પૂછવા પડ્યા ભારે..*
એક કાકાએ એક બાળકને પૂછ્યું – અભ્યાસ કેવો ચાલે છે …?
*બાળકએ જવાબ આપ્યો – કાકા, સમુદ્ર જેટલો અભ્યાસક્રમ છે,*
*નદી જેટલું વાંચો,*
*ડોલ જેટલું યાદ રહે.*
*ગ્લાસ જેટલું લખાય છે*
*ઢાકણી ભરીને નંબર આવે.*
*તેમાં ડૂબીને મરી જવું … !!!*
😂😂😂😂😂😂😂
*પત્ની : તમે તો મારા માટે બે હજારની નોટ જેવા છો.*
*પતિ:વાહ વાહ શુ વાત છે..*
*પત્ની : *કંકોડુ વાહ, ના છૂટા કરવાનુ મન થાય, ના તો સંઘરી રાખવાનું..*
😂😂😂😂😂😂😂
*દર્દી : ડૉ સાહેબ તમે દવા લખી*
*આપી, એ કઇ રીતે લેવાની ?*
*ડૉક્ટર : *રોકડેથી....*
😂😂😂😂😂😂😂
*ડોક્ટર : બીમારીનું ચોકકસ કારણ પકડાતું નથી.. કદાચ દારૂ પીવાથી આવું થતું હોય.*
*દર્દી : મારે ઉતાવળ નથી. તમને ઉતરી જાય પછી આવીશ!..*
😂😂😂😂😂😂😂
*ટીચરે એડમીન ને પૂછ્યું : બોલ ઈજીપ્ત ના મમ્મિ ને ઈન્ડીયા ના મમ્મિ માં શુ ફરક*
*એડમીન : ઈજીપ્ત ના મમ્મિ થી છોકરા બીવે અને ઈન્ડીયા ના મમ્મિ થી છોકરા ના પપ્પા બિવે*
ટીચરે એડમીન ને ગળે લગાડી લીધો**
😂😂😂😂😂😂😂
*Lady : Alexa, How to make cheese cake, tell me in Gujarati...*
*Alexa : તું શાંતિ થી બેસ ને બહેન..😡*
*છેલ્લા એક મહિના માં તે ૨૦૦ થી વધારે *રેસીપી જોઈ છે...*
*અને, છેલ્લે તો તારે તારા ઘરવાળાઓ ને ચા ને થેપલાં જ ખવડાવવા છે ને !!!*
😂😂😂😂😂😂😂
*સુખની બે જ ચાવી છે...*
*'ખડખડાટ' અને 'ઘસઘસાટ'*😄😑🤪
😊
*દુખની પણ બે જ ચાવી છે...*
*'બબડાટ' અને 'કકળાટ'*🤪
😂😂😂😂😂😂😂 *ENJOY YOUR TIME👍🏻👍🏻*