Gujarati Quote in Poem by Meera Soneji

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દોસ્ત બની આવ્યો જીવનમાં એક સાથી
થઈ મારી જિંદગીમાં ખુશીઓની બારિશ,
ક્યારેક હસાવે તો ક્યારેક રડાવે પણ છે,
ક્યારેય ગુસ્સો કરી મનાવે પણ છે,
તો ક્યારેક અટપટા નામ કહી ચીડાવે પણ છે,
થાય જો ભૂલ મારી તો પ્રેમથી મનાવે પણ છે,
સુખમાં હોય ભલે ઘણા સગા સબંધી, દુઃખમાં તો બસ દોસ્ત એકલો જ કાફી,
થાવું જો ક્યારેક ઉદાસ તો અટપટી વાતો કહી હસાવે પણ છે,
આવે જો કોઈ મુશ્કેલી મારા જીવનમાં તો ખભે હાથ મૂકી "હું છું ને તારી સાથે" કહી હિંમત પણ આપી જાય છે,
દોસ્ત બની આવ્યો જીવનમાં એક સાથી,
થઈ મારી જિંદગીમાં ખુશીઓની બારિશ.....

#Always smile 😊❤️
_Meera Soneji

Gujarati Poem by Meera Soneji : 111729710
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now