Gujarati Quote in Blog by अब ला इलाज हो गए है देव बाबू

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું મૃત્યુ પામીસ અને તું ફૂલો મોકલીશ.
જે હું જોઈ નહિ શકુ, તો તું હમણાં જ ફૂલો મોકલને.
હું મૃત્યુ પામીસ અને તારા આંસુ વહેસે.
જેની મને ખબર નહિ પડે, તો તું અત્યારેજ થોડું રડ ને.
હું મૃત્યુ પામીસ અને તું મારી કદર કરીશ.
જે હું સાભળી નહિ શકું, તો એ શબ્દો હમણાં જ બોલને.
હું મૃત્યુ પામીસ અને તું મારા દોષો ને ભૂલી જઈશ.
જે હું જાણી નહિ શકું, તો તું હમણાં જ મને માફ કરી દેને.
હું મૃત્યુ પામીસ અને તું મને યાદ કરીશ.
જેને હું અનુભવી નહિ શકું, તો તું મને અત્યારે જ યાદ કર ને.
હું મૃત્યુ પામીસ અને તને થશે મે એની સાથે થોડો વધારે સમય ,
વિતાવ્યો હોત તો..??
તો તું અતિયારે જ એવું કર ને.....

Gujarati Blog by अब ला इलाज हो गए है देव बाबू : 111729203
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now