Life will be happier & stressless
if we remember one simple thought
"We can't have all that we Desire,
but Time will give us all that we Deserve"
જીવન સુખી અને તણાવ વગરનું રહેશે,
જો આપણે એક સરળ વિચાર યાદ રાખીએ કે
"આપણી ઇચ્છા મુજબની બધી વસ્તુ આપણે રાખી શકતા નથી,અને આપણ ને મળતી પણ નથી..પરંતુ સમય આપણને જેને લાયક છે તે આપણને આપશે જ "