Gujarati Quote in Hiku by Sapna95

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કદાચ તને મારા જેવી મનહૂસ નો પડછાયો મંજુર નહીં હોય. છતાં હું ખૂબ ખુશ છું.કારણ, તું ખુશ છે,ક્યાં,કેમ,કોની જોડે ખુશ છે ? તે કારણ નથી જાણવું.મારી દુનિયા નું આરંભ અને અંત હતું તારું સ્મિત. બસ એક જ વાત નો રંજ છેલ્લા શ્વાસ સુંધી રહેશે...હું તારા જેવી ન થઈ શકી'.

Gujarati Hiku by Sapna95 : 111729060
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now