hey...
આગળ પણ કહ્યું હતું અને આજે પણ કહીશ,
life ના આ ઘર માં મહેમાન છે બધા
લાગણી ઓ થી જોડાયેલા હોય છે પણ કોઈને કોઈને કારણોસર જવું પડતું હોય,પણ એક promise તો આ ઘરે લાગણીઓ સાથે કર્યું જ છે "ક્યારેય પણ જરૂર પડશે હંમેશા ખુલ્લું રહશે, જયારે પણ બોજ લાગે... આવી જવું વિચારો ના બોજ ને બેગ માં ભરી ને..😁આરામ દાયક ઊંઘ તો જરૂર આપશે આ ઘર 😇,
જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી રહો કોણે રોક્યા,
🙈શર્માશો નહી,આપણું જ ઘર છે!😁"
😇😇😇
#promise
#heemashree "radhu" 😇