સાપસીડી.......મિત્રો......
પ્રતિકનું હવે શું કરવું છે?
વિધાનસભામાં મોકલવો છે ?
મંત્રી બનાવવો છે?
કે દિલ્હી મોકળીશું ?
લગ્ન કરવા છે?
કોની સાથે?
તૃપ્તિ કે રોશની ? કે પછી
રાજકારણથી દૂર કરું
ને અમેરિકા સ્વતી પાસે મોકલીએ ?
પ્રતિક માટે આપને શુ લાગે છે?
આપનો જવાબ........