સુંદર છવિ તારી હ્રૃદીયામાં વસાવી છે,
મીઠી તારી વાતો સંસ્મરણોમાં ઉથલાવી છે...
તારા સતરંગી સપના,આંખોમાં કંડાર્યા છે,
તારી એક મુસ્કાન માટે કેટલાય મિર માર્યા છે...
કોણ જાણે શું હોય સૂર ને કેવા એના તાલ,
તારા નામને સદા સરગમ ગણી ગણગણાવ્યું છે...
છે ખુદ પર વિશ્વાસ ગર, તો ઇઝહાર -એ-ઇશ્ક તું પણ કર,
બાકી મેં તો શમણું "અનોખીપ્રિત"નું, તુજ સંગ જ સજાવ્યું છે...
*"બે લાઇન તારી ભાષામાં કહું તો...."
આ તો કરી મેં મારા મનની "ઓપન હાર્ટ"વાત,
હવે તને શું મારે "સ્પેશિયલ ઇન્વિટેશન" મોકલવાનું છે???😈😜😛😜😛😈