પ્રાણથી પણ પ્રિય તારો સંગ છે,
તુ ન હોય જિંદગી માં તો જિંદગી બે રંગ છે.....
તુ જ મારી જિંદગી નો રંગ છે,
તારા થકીજ મારી ખુશીઓ મારા સંગ છે.......
દુનિયા હર પલ દઝાડે છે,
તુ એક માત્ર પ્રીત નો મલમ લગાડે છે......
હારી જાઉ છું કયારેક કયારેક જિંદગી થી,
પણ મારા હાથમાં તારો હાથ જોઈને મંદ મંદ હરખાઉ છું....... 👫💑💞🤝" યાદ "Lots of missing you my j💞indagi