Gujarati Quote in Blog by પરમાર રોનક

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જય, શ્રી કૃષ્ણ મિત્રો. આજે એક એવા વ્યક્તિનો જન્મ દિવસ છે જે ઘણા લોકો માટે એક પ્રેરણા રૂપ છે, જેને સખત મહેનત કરીને આ પદ મેળવ્યો છે, જેને Real Life Iron Man કહેવામાં આવે છે. હું વાત કરું છું 'Elon Musk' ની. જો તમને ટેકનોલોજી માં રસ હોય તો તમે આ વ્યક્તિને જાણતા જ હશો. Elon Musk પાસેથી આપણે ઘણું શીખી શકીએ છીએ. તેથી તમે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને ઇલોન મસ્ક વિશે વધુ જાણકારી મેળવી શકો છો. જેમ કે તેમણી જીવની, first principle એટલે શું, ઇલોન મસ્ક પાસેથી શું શીખવા જેવું છે વગેરે. 👇ક્લિક કરો :

ઇલોન મસ્ક ની જીવની :
https://www.matrubharti.com/book/19911416/n-a

first principles એટલે શું અને ઇલોન મસ્ક આનો ઉપયોગ કઈ રીતે કરે છે ?:
didyouknow136.blogspot.com /2020/11/duk-7-first-principal-in-life.html">https:// didyouknow136.blogspot.com /2020/11/duk-7-first-principal-in-life.html

શું શીખવા મળે છે ઇલોન મસ્ક પાસે થી ? :
didyouknow136.blogspot.com /2021/03/elon-musk.html">https:// didyouknow136.blogspot.com /2021/03/elon-musk.html

આના સિવાય તમે મારી બ્લોગ વેબસાઈડ પણ જોઈ શકો છો :
didyouknow136.blogspot.com

Thank you 👍👍👍

Gujarati Blog by પરમાર રોનક : 111725123
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now