Gujarati Quote in Blog by કચરા શેઠ

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નિષ્ક્રિય સમાજ ગુનાખોરીને જન્મ આપે છે..

અનુભવથી કહું છું કે જો કોઇ શરુઆતી ગુનામાં જ કડક વલણ ઘર કે સામાજિક રીતે હોય તો ઘણાં ગુનાખોરીને રસ્તે જતાં અટકે
કશું ખરાબ થતું નજરે જુવો તો સ્થળ પર જ ન્યાયનો પરચો દેખાડવો જરુરી બને છે.

Gujarati Blog by કચરા શેઠ : 111725106
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now