#ગુડ મોર્નિંગ#હાસ્ય😅😂🤣
*એક ભાઇને ત્યાં વરસાદ માં રાત્રે ઉપરના રૂમ નું તાળું નહોતું ખુલતું.*
*એમના પત્ની એ કહ્યું : ચાલો ને જરા સાથે, તાળું નથી ખુલતું.*
*સાથે બેટરી લઇને બંને નિકળ્યા.*
*પત્ની એ કહ્યું : લો, બેટરી પકડો.*
*પતિ બેટરી પકડીને ઉભો રહ્યો.*
*પત્ની એ દસેક મિનિટ સુધી ટ્રાય કરી, પણ લોક ન ખુલ્યું.*
*પછી પતિએ જોયું કે એ ઉંધી ચાવી લગાવતી હતી.*
*છતાં એ કાંઈ બોલ્યો નહીં. ફક્ત એટલું કીધું કે લાવ, હું ટ્રાય કરૂં.*
*એણે પત્ની ને ટોર્ચ આપી અને એક જ ઝટકે તાળું ખોલી નાખ્યું અને પછી પત્ની સામે જોયું.*
*એટલે પત્ની એ ગુસ્સાથી એની સામે જોયું અને કહ્યું :*
" *જોયું ? આમ બેટરી પકડાય . . . .* 😜😜😜😜😜😀😀😀😀😥😢🥵