" માઇક્રોફિક્શન "
* * * * * * *
" અસરની કેવી કસર "
- - - - - - - - - - - - - - -
પેટ્રોલ પંપ પર હોર્ડિંગ્સ વાંચ્યું તો લખ્યું હતું , " हमारी सलामती आपका भरोसा " અને ત્યાંથી નીકળતી વેળાએ જોયું તો પેટ્રોલની ટાંકી ખુલ્લી હતી . મે suggestion box માં ચિઠ્ઠી નાખી , જેમાં લખ્યું - " हमारी सलामती आपका अधिकार "
અને બે દિવસ બાદ એની અસર રૂપે જોયું તો એ હોર્ડિંગ્સ ઉતારી લેવાયું , અને બીજા હોર્ડિંગ્સમાં લખ્યું , " जागरूक ग्राहक मांगे हक " ત્યાં નીચે ચોકીદાર ઊંઘતો હતો ... !
✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી