જિંદગી ની ડગરપર ફુલોની જેમ વિખેરાઈ જવા તૈયાર છું..........
જો તમે ગુંથશો જો હાર માં તો જિંદગી ની ખુશી માટે પણ બેકરાર છું.......
વેદના ઓની વમળોમાં જો તમે ડુબાડશો તો ડુબવા પણ તૈયાર છું.......
તમારી ખુશીઓ માટે રાખ થઈ ને રજળવા પણ તૈયાર છું........
જિંદગી ની ડગરપર ફુલોની જેમ વિખેરાઈ જવા તૈયાર છું......... 👫💝💞😘💑"યાદ "