સફળતા - માનવી ની સફળતાથી બધા ચકિત થઈ જાય કે, ઈર્ષા કરે કે, પછી તેની કદર કરે પારખે, પરંતુ એ માનવી ને સફળતા મેળવવા માટે કેટલી તકલીફ, કેટલા ઉતાર ચઢાવમાંથી પસાર થવું પડ્યું છે તે કોઈ જ જાણતું નથી કહે છે ને કે " સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી" તેને મહેનત કરી ને મેળવવા ની હોય છે,પોતાની ઉપર વિશ્વાસ અને ગાઢ મહેનત થી જ સફળતા પ્રાપ્ત થાય છે.
Success - Everyone is amazed by the success of a human being, envies him or her, then appreciates it, but no one knows how much trouble, how many ups and downs a human being has to go through to achieve success It doesn't have to be in the palm of your hand. "