સંબંધની પરિભાષા દરેક વ્યક્તિત્વ સાથે અલગ હોય
કેવો અજબ ગજબ ઈશ્વરનો ખેલ હોય
સમજવામાં કયાંક ક્ષણભર પણ ના લાગે
અને કયાંક ઈતિહાસ બન્યા પછી પણ ના સમજાય
કયાક આંખનું પાણી પણ સમજાય જાય
તો કયાંક અશ્રુ પણ પાણી બની જાય
કયારેક લાગણી શબ્દ બન્યા પેલા સમજાય જાય
અને કયાંક શબ્દો પણ પગ તળે કચડાઇ જાય.
- Krish