કુમારસિંહ🦁 અમારા કિસ્મત ના ધણી,
જેને માથે માતાજી ની ક્રુપા રહે ઘણી.
પપ્પાના પ્યારાં મમ્મીના મીઠડાં એવા હેત.
બહેનના લાડલા વીરની સદા રહે જીત.
જીગર નાનો ભાઈ પર જીગર થી વહાલો,
કલ કલ કરતો આજ કુમાર સહુનો લાલો.
નર કહે આ જન્મમાં દિવસે મળે શુભ આશિષ,
મા આશાપુરા પાસે એકજ પ્રાર્થના જુકાવી શીશ.
નર