Gujarati Quote in Poem by mayur rathod

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મેં ઘણીવાર વિચાર્યું છે,
વિચારીને ઘણું નિભાવ્યું છે,

મેં ક્યાં કોઈ પાસે કઈ માગ્યું!
ભાગે મળ્યું એટલું સ્વીકાર્યું છે,

આમ મન મેલી ક્યાં અચાનક ચાલ્યા?
હો એટલે તો મન કહે ત્યાં પહોચાયું છે,

તારા જવાની કેવી તો આ વેળા આવી?
શું હૈયું ખોલીને ક્યાં રડાયું છું?

માનવ મૂલ્યતા આંકવાનું બંધ કરો,
જે કોઈ જે મળે તે સૌ સવાયું છે,

જે જીવાડે એજ વખત આવતા મારે,
શું આ  વાયુ કે પ્રાણવાયુ છે!

દાદ મેળવાની ઈચ્છા તો હવે કેવી!
વિચાર્યા પેલા શું કંઈ લખાયું છે.

© મયુર રાઠોડ 'દુશ્મન'

Gujarati Poem by mayur rathod : 111723526
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now