Gujarati Quote in Poem by Rakesh Solanki

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" કોઈ કેમ કબરમાં હોય છે "
* * * * * * * * * * * * * *

કોણ કેટલો કરે છે પ્રેમ , નજરમાં હોય છે .
નશો આનો ચઢશે કે કેમ અસરમાં હોય છે .

આ વાતની ખબર તો પડે છે બેઉના વર્તન પરથી ;
થાક તાજગી અનુભવે , મુસાફર જેમ સફરમાં હોય છે .

ચંદ્રની કળા પર , નિર્ભર રહે છે ધરતી ઓટ તો ;
ચંદ્રની સ્થિતિના વશમાં , એમ સમંદર હોય છે .

ઋતુ મુજબના ફેરફારથી , પડે છે ફરક જરૂર ;
વહેતો પવન હશે ગરમ કે ઠંડો લહેરમાં હોય છે .

હતાશા નિરાશા હદ વટી જાય , દુશ્મનો વધી જાય ;
પડતું મૂકે છે પ્રેમી જન , એક ડેમ નગરમાં હોય છે .

શ્વાસ તણી ભીડભાડમાં , કોઈના ખૂટી પડે છે ત્યારે ;
" Bન્દાસ " દુનિયાથી સંતાઈને , કોઈ કેમ કબરમાં હોય છે .

✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી

Gujarati Poem by Rakesh Solanki : 111722215
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now