#good afternoon#હાસ્ય😅😂🤣
*વાણીયા* ની મિત્રતા શા માટે જરુરી છે...
😂😃
એક વ્યક્તિ ને પોતાનો જુના ધરે પડેલો, સિંગલ બેડ 10 કિલોમીટર દુર, પોતા ના નવા ધરે ટ્રાન્સફર કરવો હતો..
તેણે સામાન ફેરવવા માટે મજુર ને બોલાવ્યા, પરંતુ તે લોકો જેટલુ ભાડુ નવા ધરે બેડ પહોંચાડવા નુ કહેતા હતા, એટલી તો લગભગ બેડ ની કિંમત હતી...
થાકી હારી ને તે વ્યક્તિએ પોતાના *વાણીયા*મીત્ર ને ફોન કર્યો, તેના મિત્ર એ જે સલાહ આપી, તે સાંભળી ને પેલો વ્યક્તિ તે *વાણીયા* મિત્ર ના પગે પડી ગયો...
*વાણીયા* મિત્ર એ કહયુ કે એ બેડ તુ એક મોબાઇલ મારફતે *OLX* પર વહેચવા મુકી દે, અને ધરની બીજી કોઈ વ્યક્તિ ના મોબાઈલ દ્વારા *OLX* પર ખરીદી લે, અને તેનુ પેમેન્ટ *PAYTM* દ્રારા કરી દે પછી *OLX* વાડા ફ્રી હોમ ડીલેવરી કરી જાશે અને *PAYTM* વાડા 10% કેશબેક આપશે...
*બોલો જય જીનેન્દ્ર *
😂😂😂