જીવન માં ત્રણ વસ્તુ મેળવવી જરૂરી છે બાળપણમાં જ્ઞાન,યુવાનીમાં સંપત્તિ અને ઘડપણમાં પુણ્ય.
એક વિદ્યાર્થીએ પૂછ્યું કેટલા કલાક ભણવું જોઈયે?
10મામાં હોતતો 10કલાક,12મામાં હોતતો 12કલાક.એકવખત સી.એ. કરિ લો તો આખી જિંદગી એ.સી.માં ગુજરશે.
અષાઢ ચૂકેલો ખેડૂત, ડાળી ચૂકેલો વાંદરો, વૃક્ષ પરથી તૂટેલું પાંદડું અને સ્કૂલથી ભાગેલો વિદ્યાર્થી એક દિવસ જરૂર પચ્છતાય છે.