#ગુડ મોર્નિંગ#હાસ્ય😅😂🤣
*પત્ની:( રોટલી વણતી વણતી હાથમાં વેલણ સાથે રસોડામાંથી બહાર આવી)*,
*આજે તમે એક ખાશો કે બે ????*
*પતિ એ કીધું....., :*
*તું પરોઠું , રોટલી કે ભાખરી, એમ ચોખવટ કર,*
*આમા મને ખોટી ગેરસમજ ઉભી થાય છે. ને પછી મારી ભૂખ મરી જાય છે!!!!*
🥳😇😜😀