🌹રોજ માત્ર આટલું કરો -🌹
🔺ગમ ને "Delete"
🔺ખુશી ને "Save"
🔺સંબંધો ને "Recharge"
🔺દોસ્તી ને "Download"
🔺દુશ્મની ને "Erase"
🔺સત્ય ને "Broadcast"
🔺જૂઠ ને "Switch Off"
🔺ટેંન્શન ને "Not Reachable"
🔺પ્યાર ને "Incoming"
🔺નફરત ને "Outgoing"
🔺હસી ને "Inbox"
🔺આંસુઓ ને "Outbox"
🔺ગુસ્સા ને "Hold"
🔺મુસ્કાન ને "Send"
🔺મદદ ને "OK"
🔺દિલ ને કરો "Vibrate"
પછી જુઓ જિંદગીની
🔺"RINGTONE" કેટલી પ્યારી વાગે છે!