તારા વિરહમાં અશ્રુઓ વહે છે મુશળધાર
તારી પણ ઈચ્છા નહિ હોય
આ ભવસંસાર માં મને અધવચ્ચે છોડી જવાની "અનુમય"
માટે જોને વર્ષે વર્ષા મુશળધાર
મારા અશ્રુઓ ને તો હું છુપાવી લઉં છું સંતાડી દઉં છું...
પણ આ તારા અશ્રુઓની અનુભૂતિ ભીંજવે જોને મને વારંવાર...
બિંદુ_અનુરાગ
૧૪/૦૬/૨૧ 09:00 PM
-Bindu _Anurag