Gujarati Quote in Blog by Nidhi Makwana

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન માં હંમેશા માફ કરવાની વૃતિ રાખવી,
પરંતું કઈ પણ ભૂલવું નહિ,
શું વીતી તમારા ઉપર એ તમને જ ખ્યાલ હોય છે,
તમે કઈ રીતે એમાં થી બહાર આવ્યા,
કેટલા હેરાન થયા,
એટલા માટે માફ કરવા પરંતુ કઈ પણ ભૂલવું નહિ,
જેથી બીજા વાર સહન કરવું ના પડે.....
FORGIVE EVERYONE BUT DONT FORGET ANYTHING..... BCOZ.
EXPERIANCE IS THE BEST LESSON FOR FUTURE...

Gujarati Blog by Nidhi Makwana : 111719791
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now